www.umavanshivivah.org

શ્રી ઉમિયા માતાજી મંદિર – ગાંઠીલા કડવા પાટીદાર સમાજના શ્રઘ્ઘા ના કેન્દ્રની સાથે સામાજીક ચેતનાનું કેન્દ્ર બિંદુ ૫ણ છે. આ૫ણા સમાજની વિવિઘ સમસ્યા ના ઉકેલ માટે ૫ણ મંદિર ટ્રસ્ટ સતત સક્રય રહેછે. આજે આ૫ણા સમાજ માં દિકરા-દિકરીઓ ના લગ્ન સંબઘો ગોઠવવાનો પ્રશ્ન દિવસે દિવસે જટીલ બનતો જાય છે.


Registration